ફાગુન કે દિન ચાર

મીરાબાઈ

ફાગણ કે દિન ચાર, હોલી ખેલ મના રે

બીન કરતાલ પખાવજ બાજે

અનહદકી ઝનકાર. હોલી૦

બીન સુર રાગ છતીશ આલાવે

રોમ રોમ રનકાર. હોલી૦

શીલ સંતોષકી કેશર ઘોલી

પ્રેમકી ભરી પિચકાર. હોલી૦

ઉડત ગુલાલ, લાલ ભયે બાદલ,

બરસત રંગ અપાર. હોલી૦

ઘૂંઘટ કે સબ પટ ખુલ ગયે સબ

લોકલાજ સબ ડાર. હોલી૦

હોલી ખેલે પ્રીતમ પ્યારી,

સોપ્રીતમ ચિત ધાર. હોલી૦

મીરાં કે પ્રભુ ગિરધર નાગર

ચરણકમલ બલિહાર રે હોલી૦

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz