જલદી ખબર લેના

મીરાબાઈ

જલદી ખબર લેના મેહરમ મેરી.

જલ વિના મીન મરે એક ક્ષણ મેં,

એવે અમૃત પાઓ તોય ઝેરી ઝેરી ... જલદી ખબર લેના.

બહોત દિનોં કા બિછોહ ઘડા હૈ,

અબ તો રાખો નેડી નેડી ... જલદી ખબર લેના.

ચકોર કો ધ્યાન લગો ચંદવાસું,

નટવા કો ધ્યાન લગો ડોરી ડોરી ... જલદી ખબર લેના.

સંત કો ધ્યાન લગ્યો રામ પ્યારે,

મૂરખ કો ધ્યાન મેરી મેરી ... જલદી ખબર લેના.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

તુમ પર સૂરત મેરી ઠેરી ઠેરી ... જલદી ખબર લેના.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz